Namoththuńam |
(જમણું ઢીંચણ ધરતીએ સ્થાપી ડાબું ઢીંચણ ઉભુ રાખી બે હાથ જોડી મસ્તકે અંજલી અડાડી ત્રણ નમોથ્થુણં બોલવા) |
પહેલું નમોથ્થુણં શ્રી અનંતા સિધ્ધ ભગવંતજીને કરું છું |
નમોથ્થુણં |
અરિહંતાણં |
ભગવંતાણં |
આઈગરાણં |
તિત્થયરાણં |
સયંસં બુદ્ધાણં |
પુરિસુત્તમાણં |
પુરિસ સિહાણં |
પુરિસ વર પુંડરીયાણં |
પુરિસ વર ગંધ હથીણં |
લોગુત્તમાણં |
લોગ નહાણં |
લોગ હિયાણં |
લોગ પઈવાણં |
લોગ પજ્જોયગરાણં |
અભય દયાણં |
ચકખુ દયાણં |
મગ્ગ દયાણં |
સરણ દયાણં |
જીવ દયાણં |
બોહી દયાણં |
ધમ્મ દયાણં |
ધમ્મ દેસયાણં |
ધમ્મ નાયગાણં |
ધમ્મ સારહીણં |
ધમ્મ વર ચાઉરંત ચક્ક્વટ્ટીણં |
દીવોતાણં |
સરણ ગઈ પઈઠ્ઠાણં |
અપ્પડીહય વર |
નાણ દંસણ ધરાણં |
વીયટ્ટ છઉમાણં |
જિણાણં |
જાવયાણં |
તિન્નાણં |
તારયાણં |
બુદ્ધાણં |
બોહિયાણં |
મુત્તાણં |
મોયગાણં |
સવ્વનૂણં |
સવ્વ દરસીણં |
સિવ |
મયલ |
મરૂય |
મણંત |
મક્ખય |
મવ્વાબાહ |
મપુણરાવિત્તી |
સિધ્ધિગઈ નામ ધેયં |
ઠાણં સંપત્તાણં |
નમો જિણાણં |
જિય-ભયાણં |
બીજુ નમોથ્થુણં શ્રીઅરિહંતદેવને કરવાનું છે. |
નોંધ : હવે અહિંયાં પહેલા નમોથ્થુણં ના નમોથ્થુણંથી સિધ્ધી ગઈ નામઘેય શબ્દ સુધી કહેવું અને "ઠાણં સંપતાણં" શબ્દ ને બદલે "ઠાણં સંપાવિઉં કામાણં" શબ્દ બોલવો. |
ત્રીજું નમોથ્થુણં : ત્રીજું નમોથ્થુણં વર્તમાનકાળના સ્વધર્માચાર્યને કરવાનું છે.તે એવી રીતે મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક સમ્યકત્વ રૂપી બોધિબીજના દાતાર જિન શાસનના શણગાર એવી
અનેક સર્વે શુભોપમાએ બિરાજમાન પૂજ્ય શ્રી સાહેબજી ........ સ્વામિજી આધિ સાધુ
સાધ્વીજી વીતરાગની આજ્ઞા પ્રમાણે જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેઓને મારી સમય
સમયની વંદના હોજો.
|
<< આ પહેલા હવે પછી >> |