Karemi Bhante
(The procedure to adopt the vow of Samayik)

(સામાયિક આદરવાની વિધીનો)
કરેમિ ભંતે પ્રતિજ્ઞા સૂત્ર

દ્ર્વ્ય થકી

સાવજ્જ જોગ
સેવવાના પચ્ચકખાણ
ક્ષેત્ર થકી

આખાલોકપ્રમાણે

કાળ થકી
બે ઘડી સુધી

તે ઉપરાંત ન પારું ત્યાં સુધી

ભાવ થકી
છ કોટીએ

ઉપયોગ સહિત

પચ્ચકખાણ

કરેમિ ભંતે
સામાઈયં

સાવજ્જં જોગં

પચ્ચકખામિ
જાવ નિયમં

પજ્જુવાસામિ

દુવિહં તિવિહેણં
ન કરેમિ

 ન કારવેમિ

મણસા વયસા કાયસા
તસ્સ

ભંતે

પડિક્કમામિ

નિંદામિ

ગરિહામિ

અપ્પાણં
વોસિરામિ
<< આ પહેલા                              હવે પછી >>

index        અનુક્રમણિકા