The procedure to complete the saamaayik |
દ્ર્વ્ય થકી સાવજ્જ જોગ સેવવાના પચ્ચકખાણ |
ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે |
કાળ થકી બે ઘડી ઉપરાંત ન પારૂં |
ભાવ થકી છ કોટીએ પચ્ચકખાણ કર્યા હતા, |
એહવા નવમાં સામાયિક વ્રતના |
પંચ અઈયારા જાણિયવ્વા |
ન સમાયરિયવ્વા |
તં જ્હા તે આલોઉં |
મણ દુપ્પણિહાણે |
વય દુપ્પણિહાણે |
કાય દુપ્પણિહાણે |
સામાઈયસ્સ સઈ અકરણયાએ |
સામાઈયસ્સ અણવઠ્ઠિયસ્સ કરણયાએ |
તસ્સ મિચ્છામિ દુક્કડં |
સામાઈયં સમ્મં કાએણં |
ન ફાસિયં, ન પાલીયં, ન તીરિયં |
ન કિતિયં, ન સોહિયં, ન આરાહિયં |
આણાએ અણુપાલિયં ન ભવઈ |
તસ્સ મિચ્છામિ દુક્કડં |
સામાયિકમાં |
દસ મનના, |
દસ વચનના, |
બાર કાયાના |
એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો |
સામાયિકમાં સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, |
સામાયિકમાં આહાર સંજ્ઞા, |
ભય સંજ્ઞા, |
મૈથુન સંજ્ઞા, |
પરિગ્રહ સંજ્ઞા |
એ ચાર સંજ્ઞા માંથી કોઈ સંજ્ઞાનું સેવન |
સામાયિકમાં અતિક્રમ, |
વ્યતિક્રમ, |
અતિચાર, |
અનાચાર, |
જાણતા-અજાણતા મન, વચન, કાયાએ કરી |
સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાર્યું, |
સામાયિકમાં કાનો, માત્રા, મીંડી, પદ, અક્ષર, |