ચૌદ સ્થાનકમાં સમૂર્છિમ જીવ ઉપજે છે તે
૧ ઉચ્ચારેસુવા
૨ પાસવણેસુવા
૩ ખેલે સુવા
૪ સિંધાણે સુવા
૫ વતેંસુવા
૬ પિત્તસુવા
૭ પૂએસુવા
૮ સોણિએસુવા
૯ સુક્કે સુવા
૧૦ સુક્ક પુગ્ગલ પારિસાડિયેસસુવા
૧૧ વિગય જીવ કલેવરેસુવા
૧૨ ઈત્થી પુરિસ સંજોગેસુવા
૧૩ નગર નિધ્ધમાણે સુવા
૧૪ સવ્વેસુ ચેવ અસુઈઠાણે સુવા
એ ચૌદ સ્થાનકના જીવની વિરાધના થઈ હોય તો
તસ્સમિચ્છામી દુક્કડમ
આ ઠેકાણે ઈચ્છામિ ઠામિ, કાઉસ્સગ, નવકાર,
અને કરેમિ ભંતેના પાઠ કહેવા