ચત્તારિ મંગલં
અરિહંતા મંગલં
સિદ્ધા મંગલં
સાહુ મંગલં
કેવલિ પન્નતો ધમ્મો મંગલં
ચત્તારી લોગુત્તમા
અરિહંતા લોગુત્તમા
સિદ્ધા લોગુત્તમા
સાહૂ લોગુત્તમા
કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા
ચત્તારી શરણં પવજ્જામિ
અરિહંતે શરણં પવજ્જામિ
સિદ્ધે શરણં પવજ્જામિ
સાહૂ શરણં પવજ્જામિ
કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ
એ ચાર મંગળ, ચાર ઉત્તમ, ચાર શરણા, કરે જેહ,
ભવ સાગરમાં તરશે તેહ, સકળ કર્મનો આણે અંત, મોક્ષ
તણાં સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે
જીવ તરીને મોક્ષે જાય, સંસાર માંહી શરણાં ચાર,
અવર ન શરણું કોઈ જે નરનારી આદરે, તેને અક્ષય
અવિચળ પદ હોય, અંગુઠે અમ્રુત વસે, લબ્ધ તણા ભંડાર,
ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર.
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન
ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન