દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું
આગમેતિવિહેપન્નતેતં જહાસુત્તાગમેઅત્થાગમેતદુભયાગમેજંવાઈધ્ધંવચ્ચામેલઅંહીણંફખરંઅચ્ચક્ખરંપયહીણંવિણયહીણંજોગહીણંઘોસહીણંસુઠ્ઠુહિનનંદુઠ્ઠુપડિચ્છિયંઅકાલે કઓસજ્ઝાઓકાલે ન કઓ સજ્ઝાઓઅસજ્ઝાઇએ સજ્ઝાયંસજ્ઝાઇએ ન સજ્ઝાયં
એમ ભણતાં ગણતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં
<< આ પહેલા હવે પછી >>
index અનુક્રમણિકા