૩. ઇચ્છામિ ખમાસમણો
ઈચ્છામિ
ખમાસમણો
વંદિઉ
જાવણિજ્જાએ
નિસીહિઆએ
અણુજાણહ
મેં મિ ઊગ્ગહં
નિસીહિ
અહોકાંય
કાયસંફાંસં
ખમણિજ્જો
ભે
કિલામો
અપ્પકિલંતાણં
બહુ સુભેણં
ભે
દિવસો
વઈકકંનો
જત્તા ભે
જ્વણિજ્જં

ભે
ખામેમિ
ખમાસમણો
દેવસિયં
વઈકકમં
આવસ્સિયાએ
પડિકકમામિ
ખમાસમણાંણં
દેવસિયાએ
આસાયણાએ
તિત્તીસન્નયરાએ
જંકિચિં
મિચ્છાએ
મણ દુકકદડાએ
વય દુકકદડાએ
કાય દુકકદડાએ
કોહાએ
માણાએ
માયાએ
લોહાએ
સવ્વ કાલિયાએ
સવ્વ મિચ્છોવયારાએ
સવ્વ ધમ્માઈકકમણાએ
આસાયણાએ
જો મે
દેવસિઓ
અઈયારો
કઓ
તસ્સ
ખમાસમણો
પડિક્કામામિ
નિંદામી
ગરિહામિ
અપ્પાણં વોસિરામિ

"સ્વામીનાથ ! સામાયિક  એક, ચઉવ્વિસંથો બે, અને વંદના ત્રણ્ એ ત્રણે આવશ્યક પુરા થયા તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીડૂં, પદ, અક્ષર, ગાથા સુત્ર, ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિધ્ધ કેવલી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુકકડં."
(અહીં ઉભા થઈને વંદના કરી "ચોથા આવશ્યક" ની આજ્ઞા માંગવી)

 

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા