Namoththuńam
(Expressing repect to the Virtuous)

નમોથ્થુણં

Placing the right knee on the ground, keeping the left knee upright, with folded hands touching the forehead, recite the three Namoththunams.

(જમણું ઢીંચણ ધરતીએ સ્થાપી ડાબું ઢીંચણ ઉભુ રાખી બે હાથ જોડી મસ્તકે અંજલી અડાડી ત્રણ  નમોથ્થુણં બોલવા)

I offer first Namoththunam to the Infiinite Lord Siddhas

પહેલું નમોથ્થુણં શ્રી અનંતા સિધ્ધ ભગવંતજીને કરું છું

Namoththuńam
– My resprects be to

નમોથ્થુણં
- નમસ્કાર હોજો

Arihanťaańam
– Lord Arihants (destroyers of Karma foes)

અરિહંતાણં
- શ્રી અરિહંતોને (કર્મશત્રુ હણનારા) ને

Bhagwanťaańam
– Gods  (who have ended birth cycle)

ભગવંતાણં
- ભગવંત દેવને (જેને ભવના અંત કર્યા છે)

Aaigaraańam
– Pioneers of religion

આઈગરાણં
- ધર્મની આદિના કરનારા એટલે ધર્મના પ્રથમ સ્થાપકોને

Ťiťthayaraańam
– Founders of four tithes (sadhu sadhvi shravak shravika)

તિત્થયરાણં
- ચાર ધર્મતીર્થની સ્થાપના કરનારા (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા)

Sayamsam Buďdhaańam
– The self enlightened ones

સયંસં બુદ્ધાણં
- સ્વયં પોતાની મેળે બોધને પામનારા

Purisuťťamaańam
– Supreme among all humans

પુરિસુત્તમાણં
- પુરુષોમાં ઉત્તમ પ્રસ્થાન

Purisa sihaańam
– lion like amongst human beings

પુરિસ સિહાણં
- પુરુષોમાં સિંહ સમાન

Purisa vara pundriyaańam
– like the best (pundarik) lotuses among human beings

પુરિસ વર પુંડરીયાણં
- પુરુષોમાં શ્રેષ્ઠ મોટા પુડંરીક કમળ સમાન

Purisa vara gandh hathińam
– like the best (gandhahasti) elephants among human

પુરિસ વર ગંધ હથીણં
- પુરુષોમાં ઉત્તમ ગંધ હસ્તી સમાન

Loguťťamaańam
– most superior in the universe

લોગુત્તમાણં
- ત્રણ લોક માં ઉત્તમ

Loga nahaańam
– masters of the universe

લોગ નહાણં
- ત્રણ લોકના નાથ


Loga Hiyaańam
– beneficient to all, in the universe

લોગ હિયાણં
- ત્રણ લોકના હિત કરનારા

Loga Paivaańam
– like a lamp in the universe

લોગ પઈવાણં
- ત્રણ લોકને વિષે પ્રદીપ સમાન

Loga pajjoyagaraańam
– enlightening the universe

લોગ પજ્જોયગરાણં
- ત્રણ લોકમાં પ્રઘ્યોત કરનારા

Abhay ďayaańam
– donors of fearlessness

અભય દયાણં
- અભય દાનના દેનારા

Chakkhu ďayaańam
– bestowers of vision (in the form of knowledge)

ચકખુ દયાણં
- જ્ઞાનરુપી ચક્ષુના દેનારા

Magga ďayaańam
– guides of the path to moksha

મગ્ગ દયાણં
- મોક્ષ માર્ગના દેનારા

Sarań ďayaańam
– givers of shelter, to those troubled by life and death

સરણ દયાણં
- જન્મ મરણથી ત્રાસ પામેલાને શરણે રાખનારા

Jiva ďayaańam
– donors of the restraint, life with vows

જીવ દયાણં
- સંયમ અથવા જ્ઞાનરૂપ જીવતરના આપનારા

Bohi ďayaańam
– preachers of right faith

બોહી દયાણં
- સમ્યકત્વરૂપ સદબોધને આપનારા

 

Dhamma ďayaańam
– guides of the religious path

ધમ્મ દયાણં
- ધર્મરૂપ અમર બુટ્ટીના દાતાર

Dhamma ďesayaańam
– the preachers of religion

ધમ્મ દેસયાણં
- ધર્મના શુધ્ધ સ્વરૂપ સમજાવનાર

Dhamma Naayagaańam
– the leaders of religion

ધમ્મ નાયગાણં
- ધર્મના નાયક

Dhamma Saarahińam
– charioteers of religion

ધમ્મ સારહીણં
- ધાર્મિક રથના સારથીઓ

Dhamma vara chaauranť chakkavattińam
– (you who) end the transmigration of souls from birth cycles (by the army of religion)

ધમ્મ વર ચાઉરંત ચક્ક્વટ્ટીણં
- ધાર્મિક સેના વડે ચાર ગતિનો અંત (વિજય કરવામાં ચક્રવર્તી સમાન)

Ďivoťaańam
– an island for the souls sinking in life ocean

દીવોતાણં
- સંસારરૂપ સમુદ્રમાં પડેલા જીવને બેટ સમાન પ્રાણ બચાવનારા

Saran gai paiththaańam
– saviours of the souls in the life ocean of four birth cycles

સરણ ગઈ પઈઠ્ઠાણં
- ચાર ગતિમાં ધસી પડતા જીવોને શરણ આધારભૂત

Appadihaya var
– who cannot be killed

 અપ્પડીહય વર
- હણ્યા હણાય નહી એવા પ્રધાન

Naań ďansań dharaańam
– bearers of absolute knowledge and vision

નાણ દંસણ ધરાણં
- જ્ઞાન દર્શનને ધારણ કરનાર

 

Viyatta chhaumaańam
– gone is whose ignorance

વીયટ્ટ છઉમાણં
- ગયું છે જેમનું છજ્ઞસ્તપણુ (અજ્ઞાન)

 

Jińaańam
– victors of love and hate

જિણાણં
- રાગદ્વેષને જીતનારા

Jaavayaańam
– causing others to win love and hate

જાવયાણં
- બીજાને રાગદ્વેષને જીતાવનારા

 

Ťinnaańam
– who have swam over the life ocean of transmigration

તિન્નાણં
- ભય રૂપ સમુદ્રને તરનારા

Ťaarayaańam
– and caused others also to do so

તારયાણં
- અને બીજાને તારનાર

Buďdhaańam
– self enlightened ones

બુદ્ધાણં
- પોતે તત્વને જાણનારા

Bohiyaańam
– and inspirers of enlightened faith to others

બોહિયાણં
- અને બીજાને બોધ પમાડનારા

 

Muťťaańam
– self liberated (from karmas)

મુત્તાણં
- સ્વયં (કર્મથી) મુક્ત થનારા

Moyagaańam
– liberators of others (from eight karmas)

મોયગાણં
- અન્યને (આઠ કર્મથી) મુક્ત કરનારા

 

Savvanuńam
– the omniscient lords

સવ્વનૂણં
- સર્વજ્ઞ (સર્વ પદાર્થને જાણનારા)

Savva Ďarsińam
– with all encompassing vision

સવ્વ દરસીણં
- સર્વદર્શી (સર્વ પદાર્થને દેખનારા)

 

Siva
– free from calamity

સિવ
- ઉપદ્રવ રહિત (કલ્યાણરૂપ)

 

Mayal
– steadfast

મયલ
- અચલ

 

Maruy
– free from diseases

મરૂય
- રોગરહિત

 

Mańanť
– infinite, endless

મણંત
- અંતરહિત

 

Makkhay
– unperishable

મક્ખય
- ક્ષય રહિત (અક્ષય)

 

Mavvaabaah
– unmolested

મવ્વાબાહ
- બાધારહિત, પીડારહિત

 

Mapuńraaviťťi
– from where re-birth is ruled out

મપુણરાવિત્તી
- જ્યાંથી ફરીથી અવતરવું નથી એવા

 

Siddhigai Naam dheyam
– the status of liberation

સિધ્ધિગઈ નામ ધેયં
- સિધ્ધ ગતિ નામના

 

Thańam Sampaťťaańam
 – acquirers of such status

ઠાણં સંપત્તાણં
- એ સ્થાનને પ્રાપ્ત કરનારા

 

Namo Jińaańam
– (my) salutations be to those Jineshwaras

નમો જિણાણં
- નમસ્કાર હોજો જિનેશ્વર દેવને

Jiya Bhayaańam
– conquerors of  (seven) fears

જિય-ભયાણં
- (સાત) ભયના જીતનારા

 

Second Namoththunam


Second Namoththunam is to be offered to Lord Arihantas

બીજુ નમોથ્થુણં શ્રીઅરિહંતદેવને કરવાનું છે.

Note : Fron first Namoththunam recite the words from `Namoththunam to Siddhigai Nam Dheya’ and instead of  `Thanam Sanpatanam’ say
`Thanam sampaviyum kamańam’
(Meaning desirous of getting such place)


નોંધ : હવે અહિંયાં પહેલા નમોથ્થુણં ના નમોથ્થુણંથી સિધ્ધી ગઈ નામઘેય શબ્દ સુધી કહેવું અને "ઠાણં સંપતાણં" શબ્દ ને
બદલે "ઠાણં
સંપાવિઉં કામાણં" શબ્દ બોલવો.

Third Namoththunam is to be offered to your present `Guru or Gorani’. It is as follows :

Mara Dharmaguru, Dharmacharya, Dharmopadeshak samyaktva rupi bodibijna dataar Jin shashan na shangar evi anek sarve shubhopamae birajmaan Pujyashri Sahebji…..Swamiji adi Sadhu adi Sadhu Sadhviji Vitraagni aagyan pramane jyan jyan vichare chhe tyan tyan teo ne mari samay samay ni vandana hojo.
My Dahrmagur (Religious Guru), Dharmacharya (Religious preceptor), Dharmopadeshak (religious preacher), donor of True faith and knowledge, ornamental to path of Jianism and worthy of many such befitting definitions presides Pujyashri Sahebji…..Swamji and other Sadhu Sadhviji’s preside wherever by the permission of the Passionless Lord Vitraag, there to them be my repeated salutations.

ત્રીજું નમોથ્થુણં :

 
ત્રીજું નમોથ્થુણં વર્તમાનકાળના સ્વધર્માચાર્યને કરવાનું છે.તે એવી રીતે મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક સમ્યકત્વ રૂપી બોધિબીજના દાતાર જિન શાસનના શણગાર એવી અનેક સર્વે શુભોપમાએ બિરાજમાન પૂજ્ય શ્રી સાહેબજી ........ સ્વામિજી આધિ સાધુ સાધ્વીજી વીતરાગની આજ્ઞા પ્રમાણે જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેઓને મારી સમય સમયની વંદના હોજો.    



First Namoththunam :

I offer first Namoththunam (respects) to the Infinite Lord Siddhas. My respect be to Arihant Lords who are :
Pioneers of religion
Founders of four Tirthas (sadhu-Sadhvi, Shravak-Shravika)
Self enlightened
Supreme among all humans.
Lion like amongst human beings
Like the best  (Pundarik) lotuses among human beings
Like the best  (Gandhahasti) elephants among human beings
Most superior in the Universe
Masters of the Universe
Beneficient to all in the Universe
Like a lamp in the Universe
Enlightening the Universe
Donors of fearlessness
Bestowers of true vision
Guides of the path to Moksha
Givers of shelter, to those troubled by life and death
Donors of the restraint and the life with vows.
Preachers of right faith
Guides of the religious path
Preachers of religion
Leaders of religion
Charioteers of religion
(They) end the transmigration of souls from birth cycles an island for the souls sinking in life ocean
Saviours of the souls frm the four birth cycles.
Who cannot be killed
Bearers of absolute knowledge and vision
Learned (gone is whose ignorance)
Victors of love and hate
Causing others to win over love and hate
Who have swam over the ocean of transmigration
And caused others also to so so
Self enlightened ones
And inspirers of enlightened faith to others
Self-liberated (from karmas)
And liberators of others
The Omniscient Lords with all encompassing vision,
Free from calamity, steadfast and free from diseases
Infinite, imperishable and unmolested
For whom re-birth is ruled out
Acquires of the status of liberation
Conquerors of (seven) fears
(My) Salutations be to those Jineshwaras.

 

Second Namoththunam :

It is offered to Lord Arihantas. It is same as first Namoththunam except for a few changes in certain words, which have been mentioned after the word-to-word translation of first Namoththunam.
 

Third Namoththunam :

It is offered to our present Guru or Gorani. Continous pronounciations and translation of the same is given before the paraphrase of the first Namoththunam.

 

index        અનુક્રમણિકા