Tassa Uttari Sootra
(Upliftment of soul)
ઈરિયાવહિયં સુત્ર (આલોચના સૂત્ર)

Ťassa
– for (my such blemished soul)

તસ્સ
- તેની (એવા મારા દુષિત આત્માની)

Uťťari
– upliftment or elevation

ઉત્તરી
- વિશેષ ઉત્ક્રુષ્ટ્તા (શુદ્ધી)

 
Karńeńam
– for doing

કરણેણં
- કરવા માટે
 
Paayachhiťťa
– repentance (atonement)

પાયચ્છિત્ત
- (પાપનું) પ્રાયશ્ચિત
Karńeńam
– for achieving

કરણેણં
- કરવા માટે
 
Visohi
– further purification (of my soul)

વિસોહી
- વધારે નિર્મળ (વિશુદ્ધી)
Karńeńam
– for abandoning

કરણેણં
- કરવા માટે
 
Visalli
– the three thorn like stigmas (hypocrisy, desire and false faith)

વિસલ્લી
- ત્રણ શલ્ય રહીત (માયા, નિયાણુ, મિથ્યાત્વ)
Karńeńam
– for nullifying

કરણેણં
- કરવા માટે
 

Paavaańam
– sins (and their effects)

પાવાણં
- પાપ

 
Kammaańam
– karmas

કમ્માણં
- કર્મોને
 
Nigdhaa ya ńa thhthhaa e
– for destroying

નિગ્ધાયણઠ્ઠાએ
- નાશ કરવા માટે
 
Thhaami
– I do

ઠામિ
- કરું છું
Kaussaggam
– Kayotsarg (adopt a motionless posture, remaining at one place)

કાઉસ્સગ્ગં
- કાર્યોત્સર્ગ (એક ઠેકાણે રહીને કાયાને સ્થિર રાખી)
 
Annathha
– apart from the following thirteen exceptions

અન્નત્થ
- અન્ય ક્રિયાઓ દ્વારા (નીચે બતાવેલા તેર આગારો સિવાય કાર્યોત્સર્ગમાં શીષ કાય વ્યાપારનો ત્યાગ કરું છું)
 
Usasieńam
– breathing in deeply

ઉસસિએણં
- ઉચ્છાવાસથી (ઉંચો શ્વાસ લેવાથી))
Nisasieńam
– breathing out deeply

નીસસિએણં
- નિઃશ્વાસથી (નીચો શ્વાસ મૂકવાથી)
Khaasieńam
– due to coughing

ખાસિએણં
- ઉધરસથી ખાંસીથી
Chhieńam
– due to sneezing

છીએણં
- છીંકથી
Jambhaaieńam
– due to yawning

જંભાઈએણં
- બગાસૂં આવવાથી
Uddueńam
– due to belching

ઉડ્ડુએણં
- ઓડકારથી
Vaaya Nissaggeńam
– due to eruptation of bodily gas

વાય-નિસગ્ગેણં
- અપાન વાયૂથી વા છૂટવાથી
Bhamaliye
– due to dizziness

ભમલીએ
- ભમરી, ચક્કર આવવાથી
Piťťa Muchhaa e
– due to vomiting sensation, due to fainting

પિત્ત મુચ્છાએ
- પિત્ત વિકાર વડે મૂર્છા આવવાથી
Suhumehim
– due to subtle

સુહુમેહિં
- સુક્ષ્મ જર
 
Anga
– bodily

અંગ
- અંગ શરીરના
Sanchaalehim
– movements

સંચાલેહિં
- સંચારથી, હાલવાથી
 
Suhumehim
– due to subtle

સુહુમેહિં
- સુક્ષ્મ
 
Khel
– occurring while swallowing sputum

ખેલ
- બળખો, કફ ગળવાથી થતા
Sanchaalehim
– movements

સંચાલેહિં
- સંચારથી
 
Suhumehim
– due to subtle

સુહુમેહિં
- સુક્ષ્મ
, જરા
 
Ďithhthhi
– of the eyes

દિઠ્ઠિ
- દ્રષ્ટિ, આંખ
Sanchaalehim
– movements (flickering)

સંચાલેહિ
- સંચારથી (ઉઘડવા બંધ થવાથી)
 
Eva Maaiehim Aagaarehim
– of these thirteen exceptions and others (like violation of kayotsarg due to fear of thieves, king, fire, fierce animals, etc.

એવ માઈએહિં આગારેહિં
- એવા (તેર) બોલ આદિ દઈને બીજા પણ (ચોર, રાજા, અગ્નિ કે હિંસક પ્રાણીના ભયથી કાઉસગ્ગ છૂટી જાય તો તેવા પ્રકારના અકસ્માતના આગારે કરીને)
Abhaggo
– my kayotsarg be undisturbed

અભગ્ગો
- (કરેલ કાઉસ્સગ્ગો) ભાંગ્યે નહિં
 
Avirahio
– not violated (without violating the mode)

અવિરાહિઓ
- અવિરાધિત (હાનિ પહોંચે નહિ)
Hujja
– let

હુજ્જ
- હોજો
 
Me
– my

મે
- મારો
 
Kaaussaggo
– kayotsarg

કાઉસ્સગ્ગો
- કાયોત્સર્ગ
 
Jaav
– as long as

જાવ
- જ્યાં સુધી
Arihanťaańam
– to Arihantas

અરિહંતાણં
- અરિહંતોને
 
Bhagvanťaańam
– to the Lords

ભગવંતાણં
- ભગવંતોને
 
Namokkaareńam
– by reciting mentally the Navkar paad

નમોક્કારેણં
- નમસ્કાર કરીને (નમસ્કારના પાંચ પદ સ્મરણ કરીને)
 
Na Paaremi
– do not complete (kayotsarg)

ન પારેમી
- કાયોત્સર્ગ ન પારૂં, પૂર્ણ ન કરું
 
Ťaav
– till then

તાવ
- ત્યાં સુધી
Kaayam
– (I keep) my body

કાયં
- (મારી) કાયાને શરીરને
 
Thhaańeńam
– steady at one place

ઠાણેણં
- એક ઠેકાણે સ્થિર રાખીને
 
Maańeńam
– in complete silence

માણેણં
- મૌન રહીને
Zaańeńam
– in meditation

ઝાણેણં
- ધર્મ ધ્યાન કરી (ધ્યાનસ્થ રહીને)
Appaańam
– (keep) my soul

અપ્પાણં
- મારા આત્માને
Vosiraami
– (from sins) away from, distant from

વોસિરામિ
- (પાપ કર્મોથી) અલગ રાખું છું, દૂર રાખું છું
 

I do Kayotsarg (adopt a motionless posture, by remaining at one place) for upliftment of my blemished soul: for repenting; for achieving further purification for abandoning, nullifying and destroying my sins and karmas.
By mentally reciting the Navkar paad to the Arihantas, to the Lords as long as I do not complete my kayotsarg, let my Kayotsarg be undisturbed, unviolated; apart from the following thirteen exceptions like breathing in deeply, breathing out deeply, coughing, sneezing, yawning, belching, passing bodily gas, dizziness, vomiting sensation, fainting, subtle bodily movements, subtle movements occuring while swallowing sputum, subtle flickering of eyes, and other exceptions (like fear of thieves, king, fire, fierce animals, etc).
I keep my body steady at one place, in complete silence and meditation. I keep my soul away from sinful activities.

 

index        અનુક્રમણિકા