Iriyaavahiyam Sooťra ઈરિયાવહિયં સુત્ર (આલોચના સૂત્ર) |
|
Ichchhaami
|
|
Padikkmiyun પડિક્કમિઉં |
|
Iriyaavahiyaae |
|
Viraahańaae |
|
Gamańaa Gamańe |
|
Paańkkamańe |
|
Biyakkamańe |
|
Hariyakkamańe |
|
Osaa |
|
Uťťing |
|
Pańag |
|
Ďaga |
|
Matti – the live earth (organism infested) મટ્ટી - સચિત્ત માટી |
|
Makkadaa – the webs of the spiders મક્કડા - કરોળિયાનાં પડ |
|
Sanťaańaa – spiders webs સંતાણા - કરોળિયાનાં જાળા |
|
Sankamańe – I may have crushed સંકમણે - સંક્રમણ કરવાથી, ચાંપવાથી |
|
Je – whoever જે - જે કોઈ |
|
Me |
|
Jivaa |
|
Viraahiyaa – tortured વિરાહિયા - વિરાધ્યા હોય, દુઃખ પામ્યા હોય |
|
Eginďiyaa – the souls having one sense, i.e. the sense of touch (e.g.earth, water, fire, etc) એગિંદિંયા - એક ઈંદ્રિયવાળા જીવ જેને માત્ર સ્પર્શેન્દ્રિય (કાયા) છે (જેવાં કે પ્રુથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) |
|
Beinďiyaa – the souls with two senses, viz. touch and taste (e.g. worms, conch, shell etc) બેઈંદિયા - બે ઈંદ્રિયવાળા જીવ જેને સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય (કાયા, જીભ) છે જેવા કે કીડા, પોરા, કરોળિયા, છીપ, શંખ વગેરે |
|
Ťeinďiyaa – the souls with three senses, viz. touch, taste and smell (e.g. Ants, lice etc) તેઈંદિયા - ત્રણ ઈંદ્રિયવાળા જીવ જેને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, અને ઘ્રાણેન્દ્રિય (કાયા, જીભ, નાક) છે જેવા કે કીડા, મંકોડા, જુ, લીખ વગેરે |
|
Chaurinďiyaa |
|
Panchinďiyaa – the souls with all five senses viz. touch, taste, smell, vision and hearing (e.g. humans, beasts, heaven dwelling Devas and hell dwelling Devils) પંચિંદિંયા -પાંચ ઈંદ્રિયવાળા જીવ જેને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય,ચક્ષુઈન્દ્રિય અને શ્રોતેન્દ્રિય (કાયા, જીભ, નાક, આંખ અને કાન) જેવા કે જલચર, થળચર, ખેચર, તિર્યંચ, મનુષ્ય, દેવતા, નારકી |
|
Abhihayaa – May have attacked while coming અભિહયા - સામા આવતાં હણ્યા હોય |
|
Vaťťiyaa – May have covered by dust, gravel etc. વત્તિયા - ધૂળ આદિથી ઢાંક્યા હોય |
|
Lesiyaa – May have rubbed લેસિયા -મસળ્યાં હોય |
|
Sanghaaiyaa – May have collided with one another સંઘાઈયા - એક બીજા સાથે અથડ્યા હોય |
|
Sanghattiyaa – May have caused pain by touching or turning on one side સંઘટ્ટિયા - સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય, એક પડખું ફેરવી પીડા ઉપજાવી હોય. |
|
Pariyaaviyaa – may have tormented, tortured by completely turning upside down પરિયાવિયા - પરિતાપના આપી હોય, કષ્ટ આપ્યું હોય, સઘળાં પડખાં ફેરવી પીડા ઉપજાવીહોય |
|
Kilamiyaa – may have inflicted pain to them કિલામિયા - કિલામના ઉપજાવી હોય, ગ્લાનિ ઉપજાવી હોય |
|
Uďviyaa – may have frightened, bothered or alarmed them ઉદ્વિયા - ઉપઢ્રવ ત્રાસ ધ્રાસ્કો પમડ્યો હોય |
|
Thhaańaa Othhaańaam – from one place to another ઠાણાઓઠાણં - એક સ્થાનેથી બીજા સ્થાને |
|
Sankaamiyaa |
|
Jiviyaao |
|
Vavaroviyaa |
|
Ťassa Michhami Ďukkadam |
|
I desire to atone from (or free myself from) my sins. I may have pained the living beings, while walking on the road. |