Guru vandan sootra
or ťikhkhuťťo (salutation to guru)
ગુરૂવંદન સૂત્ર (અથવા તિક્ખુત્તો)

ťikhkhuťťo
– Thrice

તિક્ખુત્તો
- ત્રણ વાર

Aayaahińam
– with circular movements of the folded hands,
starting from right side and Coming back to right side

આયાહિણં
-
જમણી બાજુથી આરંભી ફરી જમણી તરફ સુધી બન્ને હાથના આવર્તન થી

       
 

Payaahińam
– with circumscribing movements

પયાહીણં
- પ્રદક્ષિણા કરીને


 

Vandaami
– I bow down

વંદામિ
- વાંદુ છુ, ગુણ સ્તુતિ કરું છું



Namansaami
– I kneel down

નમંસામિ
- નમસ્કાર કરું છું

Sakkaaremi
– I honour

સક્કારેમિ
- સત્કાર કરૂં છું

Sammaańemi
– I respect

સમ્માણેમિ
- સન્માન આપું છું

Kallaam
– you are blessed

કલ્લાણં
- કલ્યાણ રૂપ (છો)

Mangalam
– you are auspicious

મંગલં
-મંગળ રૂપ છો

Devayam
– you are divine

દેવયં
- ધર્મદેવ રૂપ છો

Cheiyam
–  you are Learned (giving peace to all the six kinds of souls)

ચેઈયં
- જ્ઞાનવંત છો (છકાયજીવને સુખ આપનારા)

Pajjuvaasaami
– I worship (your holiness)


પજ્જુવાસામિ
- સેવા ભક્તિ કરું છું

 

Matheń Vandaami
– with bown head salute you.


મત્થએણ વંદામિ
- મસ્તક નમાવીનેવંદન કરું છું

Thrice, with circular movements of folded hands, starting from right side (near the ear) and coming back to the right side, with circumscribing movements I bow down and kneel down (in worship) to you.
I honour you (Lord), I respect you, you are Blessed, you are Auspicious, you are Divine. You are learned, you give peace to all the six kinds of souls. I worship you and with bown head, I salute you.

 

index        અનુક્રમણિકા