Namaskaar Manťra નમસ્કાર મંત્ર |
|
Namo Arihanťaańam
નમો અરિહંતાણં
- નમસ્કાર હોજો અરિહંતોને
|
|
Namo Sidhdhaańam
નમો સિદ્ધાણં
- નમસ્કાર હોજો સિદ્ધોને
|
|
Namo Aayariyaańam
નમો આયરિયાણં - નમસ્કાર હોજો આચાર્યોને |
|
Namo Uvajzaayaańam
નમો ઉવજ્ઝાયાણં - નમસ્કાર હોજો ઉપાધ્યાયોને |
|
Namo Loe Savva Saahuńam - નમસ્કાર હોજો લોકમાં સર્વે સાધુઓને |
|
Eso Panch Namokkaaro - આ પાંચ નમસ્કાર (પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કાર) |
|
Savva Paav Ppańasańo - સર્વ પાપોનો નાશ કરવાવાળા છે.
|
|
Mangalaańam Cha Savvesim - અને બધા મંગલોમાં |
|
Padhmam Havai Mangalam - પ્રથમ મંગલ છે. |
|
I bow down to Arihantaas, Sidhdhaas, Achaaryaas, Upadhyaayaas and to the universal fraternity of Sadhus. |