૧૭. બારમું અતિથિ સંવિભાગ વ્રત
( ચોથું શિક્ષાવ્રત )

બારમું અતિથિ
સંવિભાગ વ્રત
સમણે
નિગ્ગંથે
ફાસુ
એસણિજ્જેણ
અસણં
પાણં
ખાઈમં
સાઈમં
વત્થ
પડિગ્ગહ
કંબલ
પાયપુચ્છણેણં
પાઢિયારૂ
પીઢ
ફલગ
સિજ્જા સંથારએણં
ઓસહ
ભેસજ્જેણં
પડિલાભેમાણે
વિહરિસ્સામિ
એવી મારી સદહણા પ્રરૂપણા એ કરી સુપાત્ર સાધુ સાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહોરાવું તે વારે સ્પર્શના એ કરી શુદ્ધ હોજો
એવાં બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા  ન સમારિવ્વા તં જહા તે આલોઉં:
સચિત્ત નિક્ખેવણયા
સચિત પેહણયા
કાલાઈક્કમે
પરોવએસે
મચ્છરિયાએ
તસ્સ મિચ્છામિ દુક્કડમ
 (પછી નવકાર મંત્રનો પાઠ બોલવો)

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા