૯. ચોથું અણુવ્રત

ચોથું અણુવ્રત
થૂલાઓ
મેહુણાઓ
વેરમણં
સદાર
સંતોસિએ
અવસેસં
મેહુણવિહંના
પચ્ચકખાણ
 (અને સ્ત્રીને સભરથાર સંતોસિએ અવસેસં મેહુણ સેવવાનાં પચ્ચક્ખાણ)

અને જે સ્ત્રી-પુરુષને મૂળથકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચક્ખાણ હોય તેને દેવતા મનુષ્ય તિર્યચ સંબંધી મેહુણના પચ્ચક્ખાણ

જાવજ્જીવાએ
દેવતા સંબધી
દુવિહં
તિવિહેણં
ન કરેમિ
ન કારવે મિ
મણસા
વયસા
કાયસા
અને મનુષ્ય તિર્યરાં સંબંધી
એગવિંદ
એગવિહેણં
ન કરેમિ
કાયસા
એવા ચોથા થુલ
મેહુણ
વેરમણવ્રતના
પંચ અઈયારા
જાણિયવ્વા
ન સમાયરિયવ્વા
તંજ્હા
તે આલોઉં
ઈતરિય પરિગ્ગહિયાગમણે
અપરિગ્ગહિયાગમણે
અનંગક્રીડા
પરવિવાહકરણે
કામભોગેસુ તિવ્વાભિલાસા
તસ્સ મિચ્છામિદુક્કડં

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા