ઇચ્છામિણંભન્તે ! તુબ્ભેહિંઅબ્ભણુણ્ણાએસમાણેદેવસિયંપડિક્કમણંઠાએમિદેવસિયંજ્ઞાનદર્શનચરિત્તાચરિતેતપઅઇયારચિંતવનાર્થકરેમિકાઉસ્સગ્ગં
પછી નવકાર મંત્રનો પાઠ બોલવો. પછી "કરેમિ ભંતે થી અપ્પાણં વોસિરામી બોલવૂં.અહીં બીજા આવશ્યકની આજ્ઞા લેવી.
<< આ પહેલા હવે પછી >>
index અનુક્રમણિકા